PoKમાં ભારે આક્રોશ: સતત બીજા દિવસે પાકિસ્તાની સેના વિરુદ્ધ પ્રચંડ વિરોધ, સેનાના ગોળીબારમાં 8ના મોત

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં લોકોએ પોતાના હકો માટે મોં ખોલ્યું છે અને પાકિસ્તાની સેના સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. બુધવારે સતત બીજા દિવસે PoKના અનેક શહેરો અને ગામડાઓમાં મોટા પાયે…

આખરે શાન ઠેકાણે આવી! મોહસિન નકવીનો યુ-ટર્ન, એશિયા કપ 2025ની ટ્રોફી પરત સોંપી

ભલે એશિયા કપ 2025ના ફાઈનલમાં ટીમ ઈન્ડિયા એ પોતાના જબરદસ્ત પ્રદર્શન દ્વારા પાકિસ્તાનને હરાવીને નવમી વાર ખિતાબ જીત્યો હોય, પરંતુ જીત પછીનો સૌથી મોટો વિવાદ ટ્રોફી વિતરણને લઈને થયો હતો.…

પાકિસ્તાનના ક્વેટામાં આત્મઘાતી હુમલો… 10 લોકોએ ગુમાવ્યા જીવ, જુઓ વીડિયો

પાકિસ્તાન ફરી એકવાર બોમ્બ વિસ્ફોટોથી હચમચી ઉઠ્યું છે. મંગળવારે અશાંત બલુચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટામાં એક મોટો બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં 10 લોકો માર્યા ગયા હતા અને 30 ઘાયલ થયા…

કેનેડાની મોટી કાર્યવાહી: લોરેન્સ બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું

કેનેડા સરકારે ભારતના વિવાદાસ્પદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નેતૃત્વ હેઠળની બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન તરીકે સત્તાવાર રીતે જાહેર કરી દીધી છે. કેનેડાના જાહેર સલામતી મંત્રાલય દ્વારા સોમવારના રોજ જાહેર કરાયેલા નિર્ણય…

લંડનમાં મસ્જિદ બહાર ગેંગવોરનો વીડિયો થયો વાયરલ, પોલીસ તપાસમાં વ્યસ્ત

બપોરે લંડનમાં અચાનક અફરા-તફરીનું માહોલ સર્જાઈ ગયો જ્યારે રીજન્ટ્સ પાર્ક મસ્જિદની બહાર બે જૂથ વચ્ચે ગંભીર ઝઘડો થયો અને પછી એક કાર ભીડમાં ઘુસી ગઈ. આ સમગ્ર ઘટના નો વીડિયો…

મિશિગનમાં ચર્ચમાં ગોળીબારી અને આગ, બબાલ થી 8 લોકો ઘાયલ અનેક હુમલા ખોરોને કરાયા ઠાર

અમેરિકાના મિશિગન રાજ્યમાં એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં ચર્ચ ઓફ જીસસ ક્રાઈસ્ટ ઓફ લેટર-ડે સેન્ટ્સ માં ગોળીબાર અને આગ લગાડવાની ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. આ ઘટના…

ભૂકંપના જોરદાર આંચકાથી તુર્કીની ધરતી ધ્રુજી ઉઠી, રિક્ટર સ્કેલ પર નોંધાઈ આટલી તીવ્રતા

ઉત્તરપશ્ચિમ તુર્કીમાં એક શક્તિશાળી ભૂકંપના આંચકાએ જમીન હચમચાવી નાખી. ભૂકંપ એટલો જોરદાર હતો કે લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી હતી. કોઈ…

ઇઝરાયલે ગાઝા પર કર્યો હવાઈ હુમલો, 32 લોકોએ ગુમાવ્યો જીવ

ઇઝરાયલે ગાઝામાં જોરદાર હવાઈ હુમલો કર્યો છે. ગાઝાના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે રાત્રે થયેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 32 લોકો માર્યા ગયા છે. યુદ્ધવિરામ માટે આંતરરાષ્ટ્રીય દબાણમાં વધારો થવા…

ભારતીય એજન્સીઓને મળી મોટી સફળતા, ખાલિસ્તાની આતંકી પરમિંદર સિંહ પિંડી UAEથી લાવવામાં આવ્યો ભારત

પંજાબ પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓએ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) ના આતંકવાદી પરમિન્દર સિંહ પિંડીના પ્રત્યાર્પણને સુરક્ષિત કરવામાં મોટી સફળતા મેળવી છે. તેને ભારત લાવવામાં આવી રહ્યો છે. પોલીસ મહાનિર્દેશક ગૌરવ…

UNમાં નેતન્યાહૂનો વિવાદિત પ્રવેશ, 100થી વધુ દેશોએ બોલતાં પહેલા જ કર્યું વોકઆઉટ

ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાષણ વખતે એક વિલક્ષણ દૃશ્ય જોવા મળ્યું. તેઓ સ્ટેજ પર આવ્યા તે પહેલાજ 100થી વધુ દેશોના પ્રતિનિધિઓએ સદનમાંથી વોકઆઉટ કરી લીધો હતો.…