અમેરિકાથી દાવોસ જઈ રહેલા ટ્રમ્પના પ્લેનમાં સર્જાઇ ટેકનિકલ ખામી; અધવચ્ચેથી જ ફરવું પડ્યું પરત

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું વિમાન, એરફોર્સ વન, સ્વિટ્ઝર્લૅન્ડ જવા રવાના થયાના લગભગ એક કલાક પછી મંગળવારે સાંજે જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ પરત ફર્યું. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટે જણાવ્યું હતું…

સુનિતા વિલિયમ્સે જાહેર કરી નાસામાંથી નિવૃત્તિ, જાણો કેવી રહી અત્યાર સુધીની અવકાશ યાત્રા

ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે નાસાને અલવિદા કહી દીધું છે. તેમણે 27 વર્ષ પછી અમેરિકન અવકાશ એજન્સીમાંથી નિવૃત્તિ લીધી છે. નાસાએ જાહેરાત કરી હતી કે વિલિયમ્સની નિવૃત્તિ ગયા વર્ષે 27…

ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેની ફરી અંડરગ્રાઉન્ડ બંકરમાં છુપાયા, જાણો વિગત

તેહરાન: ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની સુરક્ષા કારણે ફરી એકવાર અંડરગ્રાઉન્ડ બંકરમાં છુપાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ છેલ્લા 7 મહિનામાં બીજી વખત છે જ્યારે ખામેનીને સંભવિત અમેરિકન…

લાલ ટોપી બની ગ્રીનલેન્ડમાં ટ્રમ્પના વિવાદાસ્પદ “MAGA” યોજના વિરુદ્ધ પ્રતિક, જાણો વિગત

ગ્રીનલેન્ડ/કોપનહેગન: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડને યુનાઇટેડ સ્ટેટ્સમાં જોડવાની યોજનાને કારણે ગ્રીનલેન્ડ અને યુરોપમાં ભારે વિરોધ પ્રદર્શન થયું છે. ટ્રમ્પના લોકપ્રિય સૂત્ર “MAGA” (Make America Great Again)ને લોકોએ વિરોધનું…

બ્રિટનમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા અને સ્માર્ટફોન પર કડક પ્રતિબંધનો પ્રસ્તાવ

ડિજિટલ યુગમાં બાળકોના વધતા સ્ક્રીન ટાઈમ અને માનસિક સ્વાસ્થ્યના જોખમોને ધ્યાનમાં લેતા બ્રિટન (UK) સરકાર 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા અને સ્માર્ટફોન ઉપયોગ પર કડક પ્રતિબંધ લગાવવાના…

‘મને નોબેલ ન મળ્યો એટલે શાંતિની મારી જવાબદારી નથી’, ટ્રમ્પનો નોર્વેના PMને પત્ર લીક

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નોર્વેના પ્રધાનમંત્રી જોનાસ ગાહર સ્ટોરને લખેલા પત્રમાં નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવાથી નારાજgi દર્શાવ્યો છે. ટ્રમ્પે જણાવ્યું કે, “આઠથી વધુ યુદ્ધો અટકાવ્યા હોવા છતાં નોર્વે સમિતિએ…

ભારત-યુએઈ સંબંધોને નવી ગતિ: પીએમ મોદી-શેખ નાહ્યાન બેઠકમાં વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર સંમતિ

સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન ભારતની સત્તાવાર મુલાકાત માટે નવી દિલ્હીમાં પહોંચ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને લોક કલ્યાણ માર્ગ પર તેમના…

ગાઝા શાંતિ મિશનમાં પાકિસ્તાનની ‘સરપ્રાઈઝ’ એન્ટ્રી, ટ્રમ્પનું શાહબાઝ શરીફને શાંતિ બોર્ડમાં જોડાવા આમંત્રણ

પાકિસ્તાની રાજનીતિમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે, જ્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વડાપ્રધાન શાહબાઝ શરીફને ‘ગાઝા શાંતિ બોર્ડ’માં સામેલ થવા માટે સત્તાવાર આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પગલાંનો હેતુ…

ઈરાનમાં વિરોધ પ્રદર્શન: 5,000 લોકોના મોત, 24,000થી વધુની ધરપકડ

છેલ્લા ઘણા મહિનાથી ઈરાનમાં વિરોધ પ્રદર્શનો વધતા જ રહ્યા છે અને હવે તે દેશવ્યાપી હિંસામાં પરિવર્તિત થઈ ગયા છે. આંદોલન મોંઘવારી, વધતી બેરોજગારી અને નાગરિકોની આર્થિક તકલીફો સામે શરૂ થયું…

ટ્રમ્પે પીએમ મોદીને ગાઝા શાંતિ બોર્ડમાં જોડાવાનું આમંત્રણ આપ્યું, જાણો વિગત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાઝા માટે બનાવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય સંગઠન ‘બોર્ડ ઓફ પીસ’માં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. આ બોર્ડનો હેતુ ગાઝામાં શાંતિ સ્થાપિત કરવા, પુનઃનિર્માણ કાર્ય…