ભારત-ચીનના સંબંધોને ફરીથી પૂર્વવત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએઃ એસ જયશંકર

વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે કહ્યું કે 2020 માં ગાલવાન ખીણમાં થયેલી અથડામણ અને તણાવ પછી ભારત અને ચીન સંબંધોને ફરીથી પૂર્વવત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કારણ કે તણાવપૂર્ણ…

સપા સાંસદના ઘર પર તોડફોડનો મામલો, ઓવૈસીએ કહ્યું તોડફોડ કરનારા મુસ્લિમ હોત તો…..

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજી લાલ સુમનના ઉત્તર પ્રદેશના આગ્રા સ્થિત નિવાસસ્થાનમાં બુધવારે તોડફોડ કરવામાં આવી હતી. રામજીલાલે રાણા સાંગા પર આપેલા નિવેદનને કારણે કરણી સેનાએ આ તોડફોડ કરી હતી.…

તાઇવાનની સ્વતંત્રતાની તરફેણ કરતા લોકોમાં ભય ફેલાવતું ચીનનું નવું હુકમનામું, કહ્યું બસ નામ આપો…

બેઇજિંગે તાજેતરમાં એક એવુ હુકમનામું બહાર પાડ્યું છે જે તાઇવાન સમર્થકો અને સ્વતંત્રતાના પક્ષમાં રહેલા લોકોમાં ભયનું વાતાવરણ પેદા કરી શકે છે. ચીન સરકારે બુધવારે એક નવી “માહિતી ચેનલ” શરૂ…

સંસ્કૃતિ કેન્દ્રે બ્રિટનમાં દુર્લભ સપ્ત માતૃકાની વાર્તા પર નૃત્ય રજૂ કર્યું

લંડનમાં કલા માટે અગ્રણી સંસ્થા ધ ભવન ખાતે સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સ દ્વારા પ્રાચીન ભારતીય ગ્રંથોમાં ઉલ્લેખિત માતા દેવીઓની શક્તિશાળી વાર્તાનું નૃત્યમય રજૂકરણ કરવામાં આવ્યું. ‘માતૃ વંદના’ નામનો આ…

રાજયમાં આજથી પવનોની દિશા બદલાતા ગરમીથી મળશે આંશિક રાહત

રાજયમાં આજથી પવનોની દિશા બદલાતા ગરમીથી આંશિક રાહત રાહત મળશે. આજથી ગરમીમાં ઘટાડો નોંધાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 3 દિવસ બાદ ફરી ગરમી વધશે તેવી આગાહી…

ગુજરાતમાં આરોગ્ય કર્મીઓ સામે સરકારે લીધો આકરો નિર્ણય, 1100 કર્મચારીઓને ટર્મિનેટ કરાયા

ગુજરાત સરકારે આંદોલનકારી આરોગ્ય કર્મીઓ સામે લાલઆંખ કરી છે. અને 1100 આંદોલનકારી કર્મચારીઓને ટર્મિનેટ કરાયા છે અને 4000થી વધુ કર્મચારીઓ સામે ચાર્જશીટ-ખાતાકીય તપાસ કરવામાં આવી છે. મહત્વનું છે કે, આરોગ્યકર્મીઓ…

GT vs PBKS: કેપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું, કોણ છે ગુજરાત સામેની જીતનો અસલી હીરો

ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે 97 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી, જેના કારણે પંજાબની ટીમ 20 ઓવરમાં 243 રન બનાવવામાં સફળ રહી હતી. જે બાદ ગુજરાત…

‘શું તે સારો રોલ મોડલ નથી..’, સુનીલ ગાવસ્કરે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના પુરસ્કાર અંગે ગૌતમ ગંભીર પર ઉઠાવ્યા સવાલ

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત પર, BCCIએ ટીમના ખેલાડીઓ અને કોચમાં ઈનામ તરીકે 58 કરોડ રૂપિયાનું વિતરણ કર્યું છે. હવે સુનીલ ગાવસ્કરે આ અંગે એક મોટું નિવેદન આપ્યું છે જેનાથી ફેન્સમાં…

સુરતમાં માથાભારે વોન્ટેડ આરોપી ઝડપાયો, કલ્પેશ કલસાણીયાની ક્રાઈમે બ્રાન્ચે કરી ધરપકડ

સુરતમાં માથાભારે વોન્ટેડ આરોપી કલ્પેશ કલસાણીયાની ક્રાઈમે બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. લાજપોર જેલમાં આજીવન કેદની સજાના આરોપી કલ્પેશ કલસાણીયાની ક્રાઈમે બ્રાન્ચે ધરપકડ કરી છે. માથાભારે ગુંડો કહેવાતા કલ્પેશ ગલસાણીયાને…

કાજલ હિન્દુસ્થાનીનો દાવો, ભાજપનાં જ ધારાસભ્ય ચલાવે છે ધર્માતરણનો ધંધો?

સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્થાનીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી આદિવાસીઓનું ધર્માંતરણ થઈ રહ્યું હોવાનો દાવો કરતા ચકચાર મચી ગઇ છે. સૌથી ચોંકાવનારી બાબત છે કે, ધર્માંતરણનો આ ખેલ ભાજપના…