GOOGLE પર એડ-ટેક ઉદ્યોગ પર પ્રભુત્વ મેળવવાનો આરોપ, કોર્ટે ‘ઇરાદાપૂર્વકનો એકાધિકાર’ સ્વીકાર્યો

અમેરિકામાં ગુગલને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. વર્જિનિયાની એક કોર્ટે ટેક જાયન્ટને ડિજિટલ જાહેરાત ટેકનોલોજી માટે બે મુખ્ય બજારોમાં ગેરકાયદેસર રીતે એકાધિકાર બનાવવા બદલ દોષિત ઠેરવ્યો છે. આ કેસને…

ઉપરાષ્ટ્રપતિ ધનખડે ન્યાયતંત્રને લઈ વ્યક્ત કરી ચિતા, જાણો શું કહ્યું

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તેમના તાજેતરના નિવેદનમાં ભારતીય ન્યાયતંત્રની આકરી ટીકા કરી હતી. આ અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે ન્યાયિક પ્રણાલીમાં લોકોનો વિશ્વાસ સતત ઘટી રહ્યો છે. તાજેતરની એક…

પાટીલે રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહારો, જાણો શું કહ્યું

ગુજરાતમાં રાહુલ ગાંધીનું ફોકસ વધ્યું છે. બીજી તરફ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પણ સતત વધી રહ્યા છે. અને આગામી ચૂંટણીને લઈને રાહુલ ગાંધી રણનીતિ ઘડી રહ્યા છે. આ દરમિયાન હવે…

PM મોદીએ એલોન મસ્ક સાથે કરી ફોન પર વાત, આ મુદ્દે કરી ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઉદ્યોગપતિ અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક સાથે ફોન પર વાત કરી. આ દરમિયાન બંને વચ્ચે ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ…

વકફ કાયદાના ગરમાયેલા રાજકારણ વચ્ચે દાઉદી બોહરા સમાજના લોકોએ કરી PM મોદી સાથે મુલાકાત, માન્યો આભાર

વકફ સુધારા કાયદાને લઈને દેશભરમાં રાજકારણ તેજ બન્યું છે. કેન્દ્રની મોદી સરકાર મુસ્લિમ સમુદાયના હિતમાં તેને જરૂરી ગણાવી રહી છે. ત્યારે કોંગ્રેસ અને મુસ્લિમ સંગઠનો સહિત ઘણા વિપક્ષી પક્ષો તેને…

અમેરિકાની ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં ફાયરિંગ, 2 ના મોત

અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ સામાન્ય બની રહી છે અને હવે ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં વધુ એક ફાયરિંગની ઘટના સામે આવી છે. એક યુનિવર્સિટી કેમ્પસમાં 20 વર્ષીય યુવકે અંધાધૂંધ ફાયરિંગ કર્યું, જેમાં બે…

અમેરિકાએ હુથીઓ પર કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો, 20 લોકોના મોત

અમેરિકાએ ફરી એકવાર યમનમાં હુથી બળવાખોરોને નિશાન બનાવીને ઘાતક બોમ્બમારો કર્યો છે. અમેરિકા દ્વારા તાજેતરના હુમલાઓ હુથીઓના કબજા હેઠળના રાસ એસા તેલ બંદર પર કરવામાં આવ્યા છે. અમેરિકાના હવાઈ હુમલામાં…

અમેરિકા અને ચીન વચ્ચેના ટેરિફ યુદ્ધ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ ઝૂક્યા ! આપ્યું આ મોટું નિવેદન

અમેરિકા અને ચીન વચ્ચે ઘણા દિવસોથી ટેરિફ યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકાએ ચીન પ્રત્યેના પોતાના કડક વલણમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ચીન સાથે “ખૂબ…

3.8 ફૂટ ઊંચા નીતિન અને 3.6 ફૂટ ઊંચા આરુષિના લગ્ન સોશિયલ મીડિયા પર છવાઈ ગયા, લોકોએ કહ્યું- ‘રબ ને બના દી જોડી’

હરિયાણાના નીતિન અને પંજાબની આરુષિના લગ્ન આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 3.8 ફૂટ ઊંચા વરરાજા નીતિને 3.6 ફૂટ ઊંચી આરુષિ સાથે લગ્ન કર્યા. રિસેપ્શન દરમિયાન બંનેના…

ભૂષણ રામકૃષ્ણ ગવઈ ભારતના આગામી CJI બનશે, 14 મે 2025 ના રોજ ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે

જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ 14 મે, 2025ના રોજ ભારતના ૫૧મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ લેશે. પરંપરા મુજબ, વર્તમાન CJI સંજીવ ખન્નાએ સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ બીઆર ગવઈને આગામી…