પંચાંગ /09 ડિસેમ્બર 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…
ગોવા અગ્નિકાંડ: આરોપીઓ થાઈલેન્ડ ફરાર, CBI દ્વારા ઇન્ટરપોલની મદદ માગી
ગોવા ક્લબ અગ્નિકાંડના આરોપીઓ દેશ છોડીને થાઈલેન્ડ ભાગી ગયા છે. ગોવા પોલીસ હવે સીબીઆઈ દ્વારા ઇન્ટરપોલની મદદ લઈ તેમના લોકેશન શોધવાની તૈયારીમાં છે. અહેવાલો અનુસાર, આગ લાગ્યા જ સમયે, 7…
ઓપરેશન સિંદૂરનો માસ્ટરસ્ટ્રોક: 120 કિમી રેન્જના ‘પિનાકા’થી પાકિસ્તાની કેમ્પો નેસ્તાનાબૂદ
ભારતના રક્ષણ ઇતિહાસમાં ‘ઓપરેશન સિંદૂર’ એક ઐતિહાસિક ટર્નિંગ પોઇન્ટ સાબિત થયું છે. 7 મેની રાત્રે, ભારતીય સેના દ્વારા 120 કિમી રેન્જના સ્વદેશી પિનાકા મલ્ટી-બેરલ રોકેટ લોન્ચરથી પાકિસ્તાની આતંકવાદી ઠેકાણાઓ પર…
ઇન્ડિગોની ‘પાછા ફરવાની’ શરૂઆત, રવિવારે 1,650 ફ્લાઇટ્સનું કરવામાં આવશે સંચાલન
છેલ્લાં કેટલાક દિવસોથી સતત ફ્લાઇટ વિલંબ અને રદબાતલને કારણે દેશભરમાં હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. પરંતુ હવે ઇન્ડિયાની સૌથી મોટી એરલાઇન IndiGo ધીમે ધીમે પોતાની સામાન્ય કામગીરી તરફ પરત ફરી…
જાપાનમાં 7.6 તીવ્રતાનો જોરદાર ભૂકંપ, 10 ફૂટ સુધી ઊંચા સુનામી મોજાની ચેતવણી
જાપાનના ઉત્તરી કિનારે સોમવારે 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવતા દેશમાં ગભરાટ ફેલાયો છે. જાપાન હવામાન એજન્સી (JMA) મુજબ, ભૂકંપનો કેન્દ્રબિંદુ સમુદ્રની અંદર હોવાનું જણાતાં સુનામીનો ગંભીર ખતરો ઉભો થયો છે.…
શિયાળામાં ફ્લોલેસ મેકઅપ..!| | GUJARATI NEWS BULLETIN
શિયાળાની ઠંડીમાં ત્વચા માટે એલર્ટ! મેકઅપ સાથે સ્કિનકેરનું ખાસ ધ્યાન રાખવું રૂમમાં ભેજ પાછો લાવવાનો સરળ ઉપાય – હ્યુમિડિફાયર શિયાળામાં ત્વચાની ચમક જાળવવા કુદરતી ઉપાય ફાયદેમંદ શિયાળામાં સુકાઈ જતી ત્વચા…
બાબરી મસ્જિદ મામલે ભાજપે મમતા બેનર્જી પર ઉઠાવ્યા સવાલો, જાણો શું કહ્યું
ભારતીય જનતા પાર્ટી (BJP) એ પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદના શિલાન્યાસ સમારોહ અંગે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર સવાલ ઉઠાવ્યા છે. ભાજપનો આરોપ છે કે બેનર્જી પોતાના જ નેતાઓ અને સાંસદોને મસ્જિદ…
ઇન્ડિગોનો મુદ્દો ઉઠ્યો સંસદમાં, કોંગ્રેસ નેતાએ સરકાર પર સાધ્યું નિશાન
આજે સંસદના શિયાળુ સત્રમાં ઇન્ડિગોના સંચાલન સંકટનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ ઇન્ડિગોના સંચાલનમાં વિક્ષેપને કારણે મુસાફરોને થઈ રહેલી અસુવિધાનો ઉલ્લેખ કરતા કહ્યું કે સરકારે સંસદના ફ્લોર…
વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર, જાણો શું કહ્યું
વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે આજે લોકસભામાં એક ખાસ ચર્ચા યોજાઈ રહી છે. આ પ્રસંગે સ્વતંત્રતા ચળવળ અને ભારતના સાંસ્કૃતિક વારસામાં આ દેશભક્તિ ગીતની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.…
ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગી ભીષણ આગ, અનેક મકાનો થયા બળીને ખાખ
જંગલોમાં આગના બનાવો સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આગની ઘટના સામે આવી છે. ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગ વિનાશક રૂપ લઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના અધિકારીઓનું કહેવું છે…
















