ટ્રમ્પની ઇઝરાયલને કડક ચેતવણી, કહ્યું-“West Bankનું જોડાણ કર્યું તો ગુમાવશો આખો અમેરિકી સપોર્ટ!”

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ઇઝરાયલને તીખી ચેતવણી આપી છે કે જો તે કબજે કરેલા પશ્ચિમ કાંઠા (West Bank)નું જોડાણ કરવાનો પ્રયાસ કરશે, તો તે યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી મળતો આખો…