વક્ફ સુધારા કાયદા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, કેન્દ્રને હાલ પૂરતી રાહત મળી, નવી નિમણૂકો પર પ્રતિબંધ

વકફ સુધારા અધિનિયમ 2025 ને પડકારતી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેન્ચે વકફ કાયદા પર વચગાળાનો સ્ટે મૂકવાનો ઇનકાર કરી…