બિગ બોસ 18: કરણવીર મહેરાને નવો મિત્ર મળ્યો, શું તે શિલ્પા-વિવિયનનો સાથ આપશે?

વિવાદાસ્પદ ટીવી રિયાલિટી શો બિગ બોસ 18 તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. આમ છતાં પરિવારના સભ્યો વચ્ચેના સંબંધોના સમીકરણ સતત બદલાતા જોવા મળી રહ્યા છે. વિવિયન ડીસેના અને કરણવીર…