ઈરાનનો દાવો: અમેરિકા સામે ઝૂકશું નહીં, બે વર્ષ સુધી લડવા તૈયાર

ઈરાનના પ્રતિનિધિ અબ્દુલ માજિદ હકીમ ઈલાહીએ જણાવ્યું છે કે એક અઠવાડિયામાં સુપ્રીમ લીડરની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થશે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાન અમેરિકા સામે ઝૂકશે નહીં અને આગામી બે વર્ષ…

ટ્રમ્પનું નિવેદન: મોજતબા ખામેની અનુકૂળ નથી, ભવિષ્યમાં ઈરાન સાથે બીજું યુદ્ધ થઈ શકે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જ્યાં સુધી ઈરાન બિનશરતી શરણાગતિ સ્વીકારશે નહીં, ત્યાં સુધી ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને અંત સુધી લાવવા માટે કોઈ કરાર શક્ય નથી. ટ્રમ્પે…

ઈરાનમાં શોક અને દહેશત: ખામેનીના અંતિમ સંસ્કાર પર ઈઝરાયલી હુમલાનો ભય

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના નિધન બાદ સમગ્ર પશ્ચિમ એશિયામાં તણાવનો માહોલ ઊભો થયો છે. બુધવારે મોડી રાત્રે તેહરાનમાં યોજાનારા અંતિમ સંસ્કારને અચાનક મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,…

અમેરિકા-ઇઝરાયલ હુમલામાં મહમૂદ અહમદીનેજાદના મોતના અહેવાલ, મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ

મધ્ય પૂર્વમાં વધતા સૈન્ય તણાવ વચ્ચે મહમૂદ અહમદીનેજાદના ઇઝરાયલી હવાઈ હુમલામાં મોત થયાના અહેવાલો સામે આવ્યા છે. પ્રારંભિક માહિતી મુજબ હુમલો તેહરાનના ઉત્તર-પૂર્વીય નર્મક વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાન નજીક કરવામાં…

ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેની ફરી અંડરગ્રાઉન્ડ બંકરમાં છુપાયા, જાણો વિગત

તેહરાન: ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની સુરક્ષા કારણે ફરી એકવાર અંડરગ્રાઉન્ડ બંકરમાં છુપાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ છેલ્લા 7 મહિનામાં બીજી વખત છે જ્યારે ખામેનીને સંભવિત અમેરિકન…

ઈરાનમાં રહેતા ભારતીયોને MEA ની નવી સલાહ, ઉપલબ્ધ માધ્યમોથી તરત તેહરાન છોડવા અપીલ

ઈરાનમાં વધતી અશાંતિ અને સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે તેના નાગરિકો માટે ફરી એક વખત મહત્વપૂર્ણ સલાહકાર જાહેર કર્યો છે. વિદેશ મંત્રાલય (MEA) એ ઈરાનમાં રહેતા ભારતીયોને શક્ય તેટલી…

ઈરાન: વિદેશ મંત્રાલયનું કડક વલણ, વિદેશ મંત્રીએ અમેરિકા અને ઇઝરાયલને આપી ખુલ્લી ચેતવણી

ઈરાનમાં વ્યાપક અશાંતિ અને આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે, ઈરાનના વિદેશ મંત્રાલયે કડક વલણ અપનાવ્યું છે. ઈરાનના પ્રવક્તા ઇસ્માઇલ બાઘાઈએ સ્પષ્ટ કર્યું કે ઈરાનના સશસ્ત્ર દળો કોઈપણ આક્રમણ સામે તુરંત જવાબ આપવા…

ઈરાન: 50 શહેરોમાં વિરોધ પ્રદર્શન, ઈન્ટરનેટ બ્લેકઆઉટથી તેહરાન સંપર્કવિહોણું

ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનોએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દેશના વિવિધ ભાગોમાં ફેલાયેલી આ વિરોધ લહેરને દબાવવા માટે સત્તાવાળાઓએ 50 થી વધુ શહેરોમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ કરાવ્યો છે, જેમાં રાજધાની તેહરાન…

ઈરાને દેશવ્યાપી ઈમરજન્સી એલર્ટ સિસ્ટમનું મોટું પરીક્ષણ કર્યું, વધતા પ્રાદેશિક તણાવ વચ્ચે તૈયારીમાં તેજી

વધતા જતા પ્રાદેશિક તણાવ અને સંભવિત સંઘર્ષની શક્યતાઓ વચ્ચે, ઈરાને શુક્રવારે તેની મોબાઇલ ઈમરજન્સી એલર્ટ સિસ્ટમનું રાષ્ટ્રવ્યાપી પરીક્ષણ કર્યું. પસંદગીના મોબાઇલ વપરાશકર્તાઓને મોકલાયેલા આ એલર્ટ દ્વારા સરકારે સંકેત આપ્યો છે…

ઈરાનના બંદર અબ્બાસમાં ભયંકર વિસ્ફોટ, ચાર લોકોના મોત… 500 થી વધુ ઘાયલ

શનિવારે ઈરાનના બંદર અબ્બાસ શહેરમાં એક પ્રચંડ વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. આ માહિતી સરકારી સમાચાર એજન્સી દ્વારા આપવામાં આવી છે. માહિતી અનુસાર, આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ચાર લોકોના…