સૌરવ ગાંગુલીએ કરી ભવિષ્યવાણી, આ 4 ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની સેમિફાઇનલમાં પહોંચશે

19 ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થવા જઈ રહી છે. આ પહેલા, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિફાઇનલમાં પહોંચનાર ટીમો વિશે ભવિષ્યવાણી કરી છે. ગાંગુલીએ ચાર ટીમોના નામ…