સુરતમાં ચોરીનો ભેદ ઉકેલાયો, બે સગા ભાઈની કરાઈ ધરપકડ

B INDIA સુરત : સુરતનાં મંદિર-જૈન દેરાસરમાંથી ચોરીનો ભેદ ઉકેલાયો છે. રાજસ્થાન ખાતેથી સુરતમાં કડીયાકામ અને છૂટક મજૂરી કરવા આવેલા બે સગા ભાઈઓ મંદિરોને ટાર્ગેટ કરી હતી. આરોપીઓ ચોરી કરતા…