સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની હાલત હવે સ્થિર છે અને તેઓ છાતીના નિષ્ણાતની દેખરેખ હેઠળ છે. હોસ્પિટલના એક…