યુઝવેન્દ્ર ચહલ: પત્ની ધનશ્રીથી છૂટાછેડા પર ચહલે તોડ્યું મૌન, કહ્યું- મેં અને મારા પરિવારે ઘણું સહન કર્યું

ભારતીય ઓફ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા વચ્ચે છૂટાછેડાની અફવાઓ ચાલી રહી છે. ધનશ્રીના સ્પષ્ટીકરણ પછી, હવે ચહલ પોતે આ મામલાને સંભાળવા માટે આગળ આવ્યો. સ્પિનર ચહલે…