RSSથી ભાજપને થયો ફાયદો ! મોહન ભાગવતે જાણો શું કહ્યું
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે ભાજપ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. 2024 ની સામાન્ય ચૂંટણીઓ દરમિયાન, તત્કાલીન અધ્યક્ષ જેપી નડ્ડાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે તેઓ…
આરએસએસ સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતનું આગમન રાજકોટમાં, શતાબ્દી વર્ષ ઉજવણી અંતર્ગત વિશેષ સંવાદ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે અખિલ ભારતીય પ્રવાસ યોજના અંતર્ગત પરમપૂજ્ય સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવત રવિવારે રાજકોટના સેવાભારતી ભવનમાં આગમન થયા. તેમની મુલાકાત દરમ્યાન તેઓ જાહેર સભાને…
મોહન ભાગવત: ભારતનો ઉદ્દેશ્ય શક્તિ નહીં, વિશ્વને દિશા આપવું છે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવતે હિન્દુ સમાજને એકતાબદ્ધ થવા અને સનાતન ધર્મના મૂલ્યોને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરવાની અપીલ કરી છે. તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં આયોજિત “વિશ્વ સંઘ શિબિર”…
ભારત સ્વાભાવિક રીતે હિન્દુ રાષ્ટ્ર છે, બંધારણીય મંજૂરીની જરૂર નથી : સંઘ વડા મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે જણાવ્યું છે કે ભારત સ્વાભાવિક રીતે એક હિન્દુ રાષ્ટ્ર છે અને આ હકીકતને માન્યતા આપવા માટે કોઈ બંધારણીય સુધારા કે મંજૂરીની જરૂર નથી.…
ચૂંટણી સુધારા પર રાહુલ ગાંધીએ એવું શું કહ્યું જેનાથી હોબાળો થયો, શાસક પક્ષ લોકસભામાં કેમ ગુસ્સે થયો?
શિયાળુ સત્રના સાતમા દિવસે, લોકસભામાં ચૂંટણી સુધારા પર ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે. ચર્ચા દરમિયાન વિપક્ષી નેતા રાહુલ ગાંધી બોલી રહ્યા હતા. તેમણે પોતાના ભાષણની શરૂઆત કપડાં અને ખાદીના સંદર્ભથી…
પાકિસ્તાની રક્ષામંત્રીએ ફરી ભારત વિરુદ્ધ આપ્યું નિવેદન, કહ્યું- “એક રૂમ પર કબજો કર્યો છે, પાછો લેવો પડશે”
પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફ દ્વારા ભારત વિરુદ્ધ ફરીવાર ઉશ્કેરણીજનક નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં તેમણે ભારતને ચેતવણી આપી કે “આ વખતે ભારત તેના જ વિમાનોના કાટમાળ નીચે દટાઈ જશે.” તેમનું…
મોહન ભાગવતનું નિવેદન: “ઘરના એક રૂમ પર કબજો કરી લીધો છે, તેને પાછો લેવો પડશે”
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સર સંઘચાલક મોહન ભાગવતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અંગે મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે PoKને ભારતના ઘરના એક “રૂમ” તરીકે સંબોધતા જણાવ્યું કે કોઈએ…
વિજયાદશમીના દિવસે RSSની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ | જનતા માગે જવાબ
RSS શતાબ્દી વર્ષની ઉજવણી ગુજરાતથી બુક વિમોચનથી શરૂ વિજયાદશમીના દિવસે RSS સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ 1925માં નાગપુરથી RSSની શરૂઆત 1926માં પ્રથમ શાખાની સ્થાપના, 20 યુવાનો સાથે સંઘનો આરંભ પ્રચારક પ્રથા…
પહેલગામ હુમલાને લઇ PM મોદીની RSS વડા મોહન ભાગવત સાથે મહત્વપૂર્ણ બેઠક
જમ્મુ અને કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા હ્રદયદ્રાવક આતંકવાદી હુમલાના સમાચાર બાદ ભારતના રાજકીય અને રાષ્ટ્રીય સુરક્ષા મંચ પર ચિંતાનો માહોલ છે. આ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે…
આતંકી હુમલા બાદ મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાના થોડા દિવસો પછી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે શનિવારે હિન્દુ ધર્મના સ્વરૂપ અને અહિંસાના સિદ્ધાંત પર એક મહત્વપૂર્ણ નિવેદન…
















