શા માટે રોહિત શર્માને ઓપનિંગ સેરેમની માટે જવું પડી શકે છે પાકિસ્તાન , ICCના નિયમો શું કહે છે?

પાકિસ્તાન દ્વારા આયોજિત ICC ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. 2017 પછી, આ ICC ઇવેન્ટ ફરી એક વાર વાપસી કરી છે. ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી…