નેપાળમાં ભયાનક અકસ્માત: 7 ભારતીય શ્રદ્ધાળુઓનાં મોત, મંદિરથી પરત ફરતી બસ ખીણમાં ખાબકી
નેપાળમાં શનિવારે રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માતમાં સાત ભારતીય શ્રદ્ધાળુઓના મોત થઈ ગયા અને નવ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત ત્યારે થયો હતો જ્યારે શ્રદ્ધાળુઓ પ્રસિદ્ધ મનકામના મંદિરના દર્શન…
રાજસ્થાનના બાલોત્રામાં બસ અને ટ્રેલર વચ્ચે દુર્ઘટના, 6 લોકોના મોત
રાજસ્થાનના બાલોત્રા જિલ્લામાં ગુરુવાર રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો, જેમાં એક સ્લીપર બસ અને ટ્રેલર વચ્ચે અથડામણ થઇ. આ અકસ્માતમાં છ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય ઘણા…
ઉનાવા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 4ના ઘટના સ્થળે મોત
મહેસાણા જિલ્લાના ઉનાવા પાસે ઊંઝા-મહેસાણા હાઇવે પર એક કરુણ અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનથી લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને અમદાવાદ પરત ફરી રહેલા એક પરિવારની ઇકો કાર ડિવાઇડર સાથે અથડાતા 4 લોકોના…
કર્ણાટકમાં ભયંકર અકસ્માત: બેંગલુરુ તરફ જતી કારની KSRTC બસ સાથે ટક્કર, 5નાં મોત
કર્ણાટકના નેલમંગલા વિસ્તારમાં શનિવારે મધરાત્રિએ કાર અને KSRTC બસ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. બેંગલુરુ તરફ જતી કાર ડિવાઈડર સાથે અથડાઈ સામેની લેનમાં ઘૂસી ગઈ, જ્યાં સામેથી આવતી બસ સાથે…
અમેરિકા: પોલીસ કારના અકસ્માતમાં મોત પામનાર ભારતીય વિદ્યાર્થી જ્હાનવી કંડુલાના પરિવાર માટે બેવડો આઘાત
અમેરિકાના સિએટલમાં જાન્યુઆરી 2023માં પોલીસ કારની ટક્કરથી જીવ ગુમાવનાર 23 વર્ષીય ભારતીય વિદ્યાર્થી જ્હાનવી કંડુલાના પરિવાર પર ફરી એકવાર દુઃખનો વલય તૂટી પડ્યો છે. લાંબી કાનૂની લડત બાદ સિટિ કાઉન્સિલ…
હિંમતનગર હાઇવે પર ડમ્પરે મચાવ્યો કહેર, કરણપુર પાટીયા પાસે અકસ્માતમાં ગાડીઓનો કચ્ચરઘાણ
હિંમતનગરના કરણપુર પાટીયા નજીક આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બેફામ ગતિએ આવી રહેલા ડમ્પરે રોડ ક્રોસ કરીને હાઇવેની સાઈડમાં પાર્ક કરેલી ગાડીઓને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં આઠથી…
નેપાળમાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ: બસ ઊંડી ખીણમાં ખાબકતા 13ના કરુણ મોત
નેપાળમાં એક હૃદયદ્રાવક અકસ્માતે લગ્નની ખુશીઓને માતમમાં ફેરવી દીધી છે. પશ્ચિમ નેપાળના સુદુરપશ્ચિમ પ્રાંતના બૈતાડી જિલ્લામાં લગ્ન પ્રસંગે જઈ રહેલા મહેમાનોથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકતા 13 લોકોના કરુણ મોત…
નેશનલ હાઇવે નં. 48 પર બસનો ભીષણ અકસ્માત : ડ્રાઇવરનું મોત; ચાર ગંભીર
અમરેલીથી સુરત જઈ રહેલી એક લક્ઝરી બસ નેશનલ હાઇવે નં. 48 પર નડિયાદ નજીક ભીષણ અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માતના પગલે હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માતમાં…
ભાવનગરમાં બે બાઈક વચ્ચે અકસ્માત: 5 યુવાનો ઈજાગ્રસ્ત, એકની સ્થિતિ ગંભીર
ભાવનગરના ભાલ પંથકમાં સવાઈનગર નજીક રવિવારે બે મોટરસાયકલ વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં પાંચ યુવાનો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. રજાના દિવસે…
અમદાવાદ: શીલજ-રાંચરડા રોડ પર હિટ એન્ડ રનનો ભયાનક કિસ્સો, નશામાં ધૂત કારચાલકે 9 વાહનોને ફંગોળ્યા
શીલજ-રાંચરડા રોડ પર રાત્રે એક લક્ઝરી કારના હિટ એન્ડ રન બનાવને કારણે ચીસાચીસ મચી ગઈ. દારૂના નશામાં હોવાનો અનુમાન કરાતા કારચાલકે એક પછી એક 9 વાહનોને ટક્કર મારીને ભારે નુકસાન…
















