શિરીષ ચંદ્ર મુર્મુ RBIના ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત, જાણો કોનું લેશે સ્થાન

સરકારે શિરીષ ચંદ્ર મુર્મુને ત્રણ વર્ષના કાર્યકાળ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે. મુર્મુ એમ. રાજેશ્વર રાવનું સ્થાન લેશે, જેમનો વિસ્તૃત કાર્યકાળ 8…