જાણો દિલ્હીના મુખ્યમંત્રીપદ માટે ભાજપના કયા નામો હવે રેસમાં

દિલ્હીના મુખ્યમંત્રીના નામ અંગેનું સસ્પેન્સ મંગળવારે જાહેર થશે. દિલ્હીનો તાજ કોણ પહેરશે તે ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં નક્કી થશે. આ નિર્ણયની સાથે, 20 ફેબ્રુઆરીએ રામલીલા મેદાનમાં દિલ્હીના મુખ્યમંત્રીનો ભવ્ય શપથ…