Dhoraji : ધોરાજી ન.પા. પ્રમુખ સંગીતા બારોટનું રાજીનામું આપી દેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા

ધોરાજી નગરપાલિકા પ્રમુખનું સંગીતા બારોટે અચાનક પ્રમુખ પદેથી રાજીનામું આપી દેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. પ્રમુખ તરીકે નિમણૂક બાદ સંગીતાબેન ચર્ચામાં હતા તો દારુની બોટલ સાથેના ફોટો વાયરલ થતા રાજીનામું…