પીએમ મોદીના વિમાન પર આતંકી હુમલાની ધમકી આપનાર શખ્સ ઝડપાયો, માનસિક બીમાર હોવાનું આવ્યું સામે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બે દિવસીય અમેરિકા પ્રવાસ પહેલા તેમના વિમાનને આતંકવાદી ધમકી મળી છે, એમ મુંબઈ પોલીસે બુધવારે જણાવ્યું હતું . કોલ કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તે…