PBKS vs RCB: પંજાબ કિંગ્સની શાનદાર જીત! RCBને પાંચ વિકેટથી પરાજય આપ્યો

ભારતીય પ્રીમિયર લીગ 2025ની રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) પર દબદબાદાર જીત હાંસલ કરી છે. વરસાદને કારણે માત્ર 14-14 ઓવરની જ મેચ યોજાઈ, પરંતુ ટૂંકી ઇનિંગમાં પણ…