ઈરાન પર 13 દિવસના હુમલા બાદ ટ્રમ્પનો અચાનક બ્રેક! શું હથિયારોનો જથ્થો ઘટ્યો?

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે ચાલી રહેલા લશ્કરી હુમલાઓને લઈને મોટો નિર્ણય લીધો છે. મીડિયા અહેવાલો અનુસાર, સતત 13 દિવસ સુધી હુમલા…