અજિત પવાર NCPના બંને જૂથોનું કરવાના હતા વિલીનીકરણ, તેમના નિધન બાદ થયો મોટો ખુલાસો

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું 28 જાન્યુઆરીના રોજ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. ગુરુવારે બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં NCP વડાના સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.…