અજમેર હોટલમાં ભીષણ આગ મામલો, લાઠીના એક જ પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત

રાજસ્થાનના પવિત્ર શહેર અજમેરમાં ગુરુવારે એક હોટલમાં થયેલી ભીષણ આગમાં અમરેલી જિલ્લાના લાઠીના એક જ પરિવારના ત્રણ સભ્યોના દુઃખદ મોત થયા છે. આ ઘટના મામૂલી ન હતી. આગ એટલી વિકરાળ…