દીવમાં દીવાળી વેકેશનનો ઉત્સવ, નાગોઆ બીચ પર પ્રવાસીઓની ભારે ભીડ

દીવના પ્રખ્યાત નાગોઆ બીચ પર હાલ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. દીવાળી વેકેશનની મજા માણવા માટે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશભરના અનેક રાજ્યોમાંથી સહેલાણીઓ અહીં ઉમટી રહ્યા…