Karnataka: મસ્જિદની બહાર મહિલાને આપવામાં આવી ‘તાલિબાની સજા’, વીડિયો વાયરલ થતાં જ પોલીસ એક્શન મોડમાં

9 એપ્રિલના રોજ, કર્ણાટકના દાવણગેરે જિલ્લાના ચન્નાગિરી તાલુકાના તવરેકેરે ગામમાં 38 વર્ષીય મુસ્લિમ મહિલા શબીના બાનુ પર ટોળાએ જાહેરમાં હુમલો કર્યો હતો. આ ઘટના મસ્જિદની બહાર બની હતી, જ્યાં ડઝનબંધ…