ભારત-ન્યૂઝીલેન્ડ ફાઇનલ પહેલા ટિકિટની તંગી: ₹2000ની ટિકિટ બ્લેકમાં ₹55,000 સુધી!

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની હાઈવોલ્ટેજ ફાઇનલ મેચ આવતીકાલે 8 માર્ચે સાંજે 7 વાગ્યે શરૂ થવાની છે. મેચને લઈને દેશભરના ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હજારો ચાહકો ખાસ કરીને…