ચાંદીના ભાવમાં કડાકો: નફાખોરી કે મંદીની શરૂઆત? ડેટા સામે ખુલ્યું રોકાણકારોની વ્યૂહરચનાનું રહસ્ય

વિશ્લેષકો અને ડેટા અનુસાર, 29 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી વચ્ચે ભંડોળ પ્રવાહનો અભ્યાસ કરતા જાણવા મળે છે કે આ કોઈ લાંબા ગાળાની મંદીનો સંકેત નથી, પરંતુ માત્ર ટેકનિકલ કરેકશન (સુધારો) છે.…