મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત: 2 ડિસેમ્બરે મતદાન, 3 ડિસેમ્બરે પરિણામ
મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે મંગળવારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓની તારીખોની જાહેરાત કરી છે. આ ચૂંટણી માટે મતદાન 2 ડિસેમ્બર 2025એ અને ગણતરી 3 ડિસેમ્બર 2025એ યોજાશે. ચૂંટણી પંચે આ…
ફડણવીસ, શિંદે અને પવારે કરી અમિત શાહ સાથે મુલાકાત, શિરડીની એક હોટલમાં ચાલી 45 મિનિટની હાઇ લેવલ બેઠક
મહારાષ્ટ્રમાં તાજેતરમાં થયેલ અતિવૃષ્ટિએ રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. પાકને નુકસાન થયું છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક સંકટ વધુ ઘેરું બન્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ઓળખીને, કેન્દ્રીય…
Maharashtra: જાલનામાં કથા દરમ્યાન વાવાઝોડાને કારણે મંડપ ધરાશાયી, 25 લોકો ઘાયલ
મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં રવિવારે એક દુર્ઘટનાજનક ઘટના સામે આવી છે. બાજરખેડા ગામમાં આયોજિત શિવ મહાપુરાણ કથાના કાર્યક્રમ દરમિયાન ભારે પવનને કારણે કામચલાઉ મંડપ ધરાશાયી થતાં કુલ 25 લોકો ઘાયલ થયા…
વિવાદો વચ્ચે સમય રૈના ક્યાં છે? મહારાષ્ટ્ર સાયબર સેલે ફરીથી કોમેડિયનને સમન્સ મોકલ્યું
યુટ્યુબ કોમેડી શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં અશ્લીલ ટિપ્પણીઓના વિવાદ બાદ, સમય રૈના, રણવીર અલ્લાહબાડિયા સહિત ઘણા યુટ્યુબર્સ મહારાષ્ટ્ર સાયબર સેલના રોષનો સામનો કરી રહ્યા છે. હવે આ કેસમાં સાયબર સેલે…
Mumbai : ઓરંગજેબની તરફદારી કરનાર સમાજવાદી પાર્ટીના પ્રમુખ અબુ આઝમી ચારે તરફથી ઘેરાયા, FIR દાખલ
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને મહારાષ્ટ્રના ધારાસભ્ય અબુ આઝમીએ મુઘલ શાસક ઔરંગઝેબના વખાણ કરતા પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપી છે. આ નિવેદનથી રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. શિવસેના અને ભાજપે…
મહારાષ્ટ્રમાં 3 નાયબ મુખ્યમંત્રી હશે, અને ત્રીજા ડે.સીએમ એકનાથ શિંદેની શિવસેનામાંથી હશેઃ સંજય રાઉત
શિવસેના યુબીટી સાંસદ સંજય રાઉતે પોતાના નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. તેમનું કહેવું છે કે હવે મહારાષ્ટ્રમાં બે નહીં પણ ત્રણ નાયબ મુખ્યમંત્રી હશે. સંજય રાઉતે એવો પણ…
ભારતમાં HMPVના કેસમાં વધારો, મુંબઇમાં 6 માસની બાળકીમાં સંક્રમણ, કુલ કેસનો આંક 8 પર પહોંચ્યો
ચીન બાદ ભારતમાં પણ હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)ના આગમનને કારણે ચિંતા વધવા લાગી છે. હવે મુંબઈમાં એક નવો મામલો સામે આવ્યો છે. હિરાનંદાની હૉસ્પિટલ, પવઈ, મુંબઈમાં છ મહિનાની બાળકીમાં HMPV સંક્રમણ…
એર ઇન્ડિયાના પાયલટનો આપઘાતઃ મુંબઈ કોર્ટે સૃષ્ટિ તુલીના બોયફ્રેન્ડને આપ્યા જામીન
-> મરોલ વિસ્તારમાં ‘કનકિયા રેઈન ફોરેસ્ટ’ બિલ્ડિંગમાં ભાડાના ફ્લેટમાં રહેતી પાયલટ સૃષ્ટિ તુલી (25) 25 નવેમ્બરની વહેલી સવારે મૃત હાલતમાં મળી આવી હતી : મુંબઈ : ગયા મહિને કથિત રીતે…














