ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈનો સર્જાયો રેકોર્ડ, 20 વર્ષમાં 25 લાખ હેક્ટર વિસ્તારમાં અમલ
આજના કૃષિ વૈશ્વિકરણ અને વૈવિધ્યતાના સમયમાં કૃષિને વધુ નફાકારક બનાવવા માટે સિંચાઈમાં પાણીનો અસરકારક ઉપયોગ અને વ્યવસ્થાપન થવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે જ, વર્ષ 2005માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી…
રશિયન રાષ્ટ્રપતિ ભારત પ્રવાસે: પુતિન અને પીએમ મોદી ફરી દેખાયા એક જ કારમાં
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન શનિવારે સાંજે બે દિવસની ભારત મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા, જ્યાં તેમનું સ્વાગત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાતે પાલમ એરપોર્ટ પર હાજર રહ્યા. એરપોર્ટ પર સંગીત…
8માં પગાર પંચમાં DA, HRA અને TA બંધ થશે? કર્મચારીઓ માટે મહત્વનો અપડેટ બહાર આવ્યો
કેન્દ્ર સરકારે 8મા પગાર પંચ (8th Pay Commission) માટે Terms of Reference (ToR) જાહેર કરી દીધા છે, જેને પગલે સ્પષ્ટ થઈ ગયું છે કે નવા પગાર પંચની સત્તાવાર રચના થઈ…
ગુજરાત મહેસૂલ વિભાગનો મોટો વહીવટી નિર્ણય, 39 મામલતદારોની સામૂહિક બદલી
ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગે આજે એક મહત્વપૂર્ણ વહીવટી પગલું ભરતાં 39 મામલતદારોની સામૂહિક બદલી કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યની મહેસૂલ વ્યવસ્થા વધુ દ્રઢ બને, કાર્યક્ષમતા વધે અને નાગરિક સેવાઓની ગુણવત્તામાં…
દિલ્હી બ્લાસ્ટ કેસ: 4 આરોપીઓને NIA કોર્ટએ 10 દિવસના રિમાન્ડ પર મોકલ્યા, જુઓ વીડિયો
દિલ્હીના લાલ કિલ્લા કાર બ્લાસ્ટ કેસની તપાસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ વધુ એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. એજન્સીએ તાજેતરમાં શ્રીનગરમાંથી 4 નવા આરોપીઓની ધરપકડ કરી હતી, જેને આજે દિલ્હીની પટિયાલા…
યુપીના શ્રાવસ્તીમાં એક જ પરિવારના 5 સભ્યોના શંકાસ્પદ મોત, વિસ્તારમાં દહેશત
ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લામાં શુક્રવારે સવારે એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. લિયાકત પુરવા ગામમાં એક જ પરિવારના 5 સભ્યોના શંકાસ્પદ મૃત્યુ બાદ સમગ્ર વિસ્તારમાં દહેશત અને સનસનાટી ફેલાઈ…













