ચીન બાદ ઉત્તર કોરિયાએ પણ પોતાની પરમાણુ શક્તિનું કર્યું પ્રદર્શન, જાણો વિગત

ચીન બાદ હવે ઉત્તર કોરિયા પણ તેના પરમાણુ શસ્ત્રોનું પ્રદર્શન કરી રહ્યું છે. ઉત્તર કોરિયાએ ગુરુવારે તેની પરમાણુ સંચાલિત સબમરીનના નિર્માણમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવી. રાજ્ય મીડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા…