ખ્યાતી હોસ્પિટલ PM-JAY કૌભાંડ: હાઈકોર્ટે આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફરી સાંભળવા ટ્રાયલ કોર્ટને આદેશ આપ્યો
– 60 દિવસની મર્યાદા પછી પણ યોગ્ય કારણ હોય તો ડિસ્ચાર્જ અરજીનો અધિકાર યથાવત: હાઈકોર્ટ – તકનિકી કારણોસર અરજી ફગાવવી અયોગ્ય; તમામ દસ્તાવેજ આપી ફરી સુનાવણીનો ટ્રાયલ કોર્ટને આદેશ પંકજ…






