119 ગેરકાયદે ભારતીયોના બીજા જથ્થાને લઇને યુએસનું પ્લેન આજે અમૃતસર એરપોર્ટ પર આવી પહોંચશે

પીએમ મોદીનો બે દિવસનો યુએસ પ્રવાસ ગઈકાલે એટલે કે શુક્રવારે પૂર્ણ થયો. એક તરફ, જ્યારે પીએમ મોદી અમેરિકાથી ભારત પાછા ફરવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે તે જ સમયે, ટ્રમ્પ…