હરિયાણા કોંગ્રેસના નેતા હિમાની નરવાલની હત્યાનો આરોપી ઝડપાયો, જાણો શું ખુલાસા કર્યા

હરિયાણા કોંગ્રેસના નેતા હિમાની નરવાલની હત્યાના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીની ઓળખ સચિન તરીકે થઈ છે. હત્યારાએ મોડી રાત્રે નાગલોઈ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું, ત્યારબાદ રોહતક પોલીસે તેને કસ્ટડીમાં…