gandhinagar : રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત માટે ફરીથી કવાયત તેજ, શહેરી વિસ્તારમાં કડક અમલીકરણ માટે અપાઈ સૂચના

ટુ વ્હીલર ચલાવનારાઓને હવે ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત માટે ફરીથી કવાયત તેજ કરવામાં આવી છે. શહેરી વિસ્તારમાં હાઈવે પર હેલ્મેટના કડક અમલીકરણ માટે સૂચના અપાઇ છે. ટ્રાફિક જવાનોને સાથે રાખી ડ્રાઈવ કરવા અને CCTVના માધ્યમથી પણ કાર્યવાહી કરવા સૂચના અપાઇ છે. આ પણ વાંચો :- રેલવે 50 સ્પેશિયલ ટ્રેન દોડાવશે, હોળી-ધૂળેટીનાં તહેવારને લઈને લેવાયો નિર્ણય રાજ્યમાં તમામ સરકારી કર્મચારીઓને ટુ વ્હીલર પર હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો હતો. ત્યારે આજથી દ્વિચક્રી વાહનો પર હેલ્મેટ ફરજિયાત કરાયા છે. હાઇકોર્ટના કડક વલણને પગલે સૂચનાઓ આપવામાં આવી છે. આજથી હેલ્મેટ ફરજિયાત માટે ફરી કવાયત તેજ કરવામાં આવી છે. આ પણ વાંચો :- Bhavnagar : પાલીતાણામાં સગીરા સાથે દુષ્કર્મ, નરાધમે પ્રેમ સંબંધમાં ફસાવીને કર્યું કૃત્ય શહેરી વિસ્તારોમાં…