મહેસાણામાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ: રૂ. 96 લાખનો જથ્થો સીઝ, 18 સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલાયા

મહેસાણાના ગિલોસણ ગામે ઘી બનાવતી એક શંકાસ્પદ ફેક્ટરીમાં નકલી ઘી બનાવવાનું ખુલાસો થતાં ખળભળાટ મચી ગયો છે. “મેસર્સ શિવાન ફૂડ પ્રોડક્ટ્સ” નામની ફેક્ટરીમાં પોલીસે દરોડો પાડી રૂ. 95.59 લાખનો ઘીનો…