વડોદરામાં હર્ષ સંઘવીનો કોંગ્રેસ પર પ્રહાર, નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબાની છૂટના આપ્યા સંકેત

એક તરફ નવરાત્રિની તૈયારી ચાલી રહી છે ત્યારે હર્ષ સંઘવીએ જણાવ્યું કે, જાહેર સભામાં તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર આ વર્ષે પણ લોકો નિરાંતે ગરબાની ઉજવણી કરી શકે તે માટે…