ગાંધીનગર: ગુજરાત બજેટને અંતિમ સ્વરૂપ આપવાની તૈયારી, રવિવારે યોજાશે મહત્વની બેઠક

B INDIA ગાંધીનગર : ગુજરાત બજેટ વર્ષ 2025-26ના બજેટને લઈ આખરી તૈયારીઓ થઇ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે નાણાંમંત્રી રવિવારે બેઠક કરશે. બજેટને આખરી ઓપ આપવા બેઠકમાં સમિક્ષા થશે…