કર્ણાટકના ભૂતપૂર્વ DGP ઓમ પ્રકાશની હત્યા, ઘરમાંથી જ મળ્યો મૃતદેહ

કર્ણાટકના ભૂતપૂર્વ DGP ઓમ પ્રકાશની બેંગલુરુમાં તેમના નિવાસસ્થાને ચાકુ મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસને શંકા છે કે આ હત્યા તેની પત્ની દ્વારા કરવામાં આવી હશે, જોકે આ કેસની તપાસ…