ગુજરાત ઉદ્યોગ વિકાસમાં અગ્રેસર – દેશ-વિદેશના રોકાણકારો માટે બની રહ્યું છે વિશ્વાસનું સૌથી મજબૂત કેન્દ્ર.

ઉદ્યોગ રોકાણ માટે ગુજરાત બન્યું પસંદગીનું રાજ્ય, દેશ-વિદેશની કંપનીઓ નવા રોકાણ માટે ઉત્સુક   ભારતના સૌથી ઝડપી વિકાસ પામતા રાજ્યોમાં ગુજરાત આજે ઉદ્યોગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ માટે અગ્રણી સ્થાન ધરાવે છે. રાજ્ય સરકારની ઉદ્યોગલક્ષી નીતિઓ, વિશ્વસ્તરીય સુવિધાઓ અને વ્યવસાય માટે અનુકૂળ વાતાવરણને કારણે દેશ-વિદેશની અનેક કંપનીઓ ગુજરાતમાં નવા પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે રસ દાખવી રહી છે. રોકાણકારો માટે અનુકૂળ માહોલ ગુજરાતમાં સરળ વ્યવસાય પ્રક્રિયા, પારદર્શક વહીવટ, મજબૂત કાયદો-વ્યવસ્થા અને ઝડપી મંજૂરી પ્રણાલીએ રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો છે. રાજ્યમાં ઔદ્યોગિક પાર્ક, વિશેષ આર્થિક ઝોન (SEZ), GIDC એસ્ટેટ્સ અને આધુનિક લોજિસ્ટિક્સ નેટવર્ક ઉદ્યોગોને અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મજબૂત વ્યવસ્થા ગુજરાત પાસે દેશના સૌથી મોટા બંદરોનું જાળું, ઉત્તમ રોડ અને રેલ કનેક્ટિવિટી તેમજ વિશ્વસ્તરીય એરપોર્ટ સુવિધાઓ છે. આ ઉપરાંત…

ભારત સાથે સંબંધો બગાડવા બાંગ્લાદેશને પડશે ભારે, આ બાબતોમાં બાંગ્લાદેશ છે ભારત પર નિર્ભર

1971 માં, ભારતે તેની લશ્કરી અને આર્થિક શક્તિના બળ પર બાંગ્લાદેશને પાકિસ્તાનથી આઝાદી અપાવી. પરંતુ આજના સંજોગોમાં જ્યારે બાંગ્લાદેશ પોતે જ ભારતથી દૂર રહેવા માંગે છે ત્યારે તેની સ્થિતિ નાજુક બની ગઈ છે. ઓગસ્ટ 2024 માં શેખ હસીના સરકારના પતન અને ભારત વિરોધી શક્તિઓના સત્તામાં આવ્યા પછી બાંગ્લાદેશમાં આર્થિક અને સામાજિક પતન શરૂ થયું છે. -> આર્થિક દૃષ્ટિકોણથી બાંગ્લાદેશની ભારત પર નિર્ભરતા ઘણી હદ સુધી છે :- બાંગ્લાદેશની 94% સરહદ ભારત સાથે છે. આ 4,367 કિલોમીટર લાંબી સરહદને કારણે બાંગ્લાદેશનો વેપાર અને સુરક્ષા ભારત પર ખૂબ નિર્ભર છે. ઉદાહરણ તરીકે, 2022-23માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો કુલ વેપાર $16 બિલિયન હતો. આમાં, બાંગ્લાદેશની ભારતમાં નિકાસ માત્ર 2 અબજ ડોલર હતી, જ્યારે ભારતમાંથી આયાત 14 અબજ ડોલર હતી.…