કિંગડમ ટીઝર આઉટ: વિજય દેવેરાકોંડાની ફિલ્મ ‘કિંગડમ’નું ધમાકેદાર ટીઝર રિલીઝ, પહેલી ઝલક જુઓ

સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કિંગડમ’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. અગાઉ ‘VD 12’ તરીકે જાણીતી આ ફિલ્મનું નિર્દેશન ગૌતમ તિન્નાનુરી દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટીઝર સિતારા…