BLO માટે સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, રાજ્ય સરકારોને કામનો ભાર ઘટાડવા અપિલ

બૂથ લેવલ ઓફિસર્સ (BLO) પર વધતા કામના ભાર અને તાજેતરમાં બનેલાં દુઃખદ બનાવોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આજે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે રાજ્ય સરકારો તેમજ રાજ્ય ચૂંટણી પંચોને માનવતાવાદી…

મહારાષ્ટ્રની 24 મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગર પંચાયતોની ચૂંટણી તારીખોમાં ફેરફાર, હવે 20 ડિસેમ્બરે મતદાન

મહારાષ્ટ્ર ચૂંટણી પંચે રાજ્યની 24 મ્યુનિસિપલ કાઉન્સિલ/નગર પંચાયતો અને 154 સભ્યોની બેઠકો માટેની ચૂંટણીના સમયપત્રકમાં મહત્વનો ફેરફાર કર્યો છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન નામાંકન, નિર્ણયો અને કોર્ટના આદેશોને લઈને સમયસીમામાં આવેલા…

ચૂંટણી પંચનો મોટો નિર્ણય: BLOsનો વાર્ષિક પગાર સીધો બમણો, EROs-AEROsને પ્રથમ માનદ વેતન

ભારતના ચૂંટણી પંચ (ECI) એ મતદાર યાદી તૈયાર કરવામાં જોડાયેલા બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) અને અન્ય ચૂંટણી કર્મચારીઓના વાર્ષિક પગારમાં નોંધપાત્ર વધારો કર્યો છે. ચૂંટણી પંચે જણાવ્યું કે આ પગલું…

ગુજરાતમાં 2025ની મતદાર યાદી: 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ

ગુજરાતમાં 2025ની મતદાર યાદી માટેની ખાસ સઘન સુધારણા ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શન હેઠળ અને મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરીની ટીમ આ પ્રક્રિયાને વેગ…

ગુજરાત : 99% મતદારોને SIR ફોર્મનું વિતરણ પૂર્ણ, આખરી યાદી ફેબ્રુઆરીમાં

ગુજરાતમાં ચાલી રહેલી સ્પેશ્યલ સમરી રીવિઝન (SSR) પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી છે. રાજ્યમાં મતદાર યાદી સુધારણાનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં 99 ટકા મતદારોને ફોર્મનું વિતરણ પૂર્ણ…

વડોદરા: ચૂંટણી પંચની SIR કામગીરીને લઈને શિક્ષકોમાં કચવાટ, કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

ચૂંટણી પંચની SIR (Systematic Inspection Report) કામગીરીને કારણે વડોદરાના શિક્ષકોમાં કચવાટ જોવા મળી રહી છે. ભારતીય રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘે આ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. શિક્ષકોની રજૂઆત મુજબ, BLO…

અમદાવાદ : મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2025 અંતર્ગત ખાસ કેમ્પ, જાણો વિગત

અમદાવાદ જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special Intensive Revision – SIR 2025) હેઠળ સમગ્ર જિલ્લામાં મતદારયાદી સુધારણા માટે વ્યાપક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શહેર અને…

ચૂંટણી પહેલા શહેરા અને ડભોઈ નગર પાલિકાની અનામત બેઠકોની ફાળવણી રદ, જાણો વિગત

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્ય ચૂંટણી પંચે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શહેરા નગર પાલિકા (જિલ્લો: પંચમહાલ) અને ડભોઈ નગર પાલિકા (જિલ્લો: વડોદરા)માં થયેલા વિસ્તારના ફેરફારોને કારણે અનામત બેઠકોની…

દીવ: EVM મશીનો પોલીંગ બુથ પર રવાના, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આગામી 5 નવેમ્બરે ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. અગાઉની ચૂંટણીમાં જીલ્લા પંચાયતની 8 સીટોમાંથી ભાજપના ઉમેદવારોને 5 સીટો મળી હતી, જ્યારે બુચરવાડા અને જોલાવાડી…