PM મોદીને મળ્યા બાદ રશિયન PM પુતિને પાકિસ્તાનના PMને કર્યા ઇગ્નોર, જાણો સમગ્ર વાત
તુર્કમેનિસ્તાનની રાજધાની અશ્કાબાતમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય શાંતિ અને વિશ્વાસ મંચના ઉદ્ઘાટન પહેલા જ પાકિસ્તાન માટે ભારે ઘટના બની. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફને જાહેર રીતે અવગણતા ઇગ્નોર કર્યા.…
PM મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો, વ્યૂહાત્મક સહકાર અને વૈશ્વિક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા
PM નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોનિક ચર્ચા કરી, જેમાં ભારત–અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીના મહત્વના મુદ્દાઓ પર વિશદ ચર્ચા થઈ. આ વાર્તાલાપ એવા સમયમાં થઈ છે જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ…
ઈઝરાઇલના પ્રધાનમંત્રીએ PM મોદીને ફોન કર્યો, ગાઝા માટે શાંતિ પ્રસ્તાવ અને રાજદ્વારીક સહકાર પર કરી ચર્ચા
પશ્ચિમ એશિયામાં વધતા તાણ અને ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારત અને ઇઝરાઇલના નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ વાતચીત થઈ છે. ઇઝરાઇલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ભારતના પીએમ નરેન્દ્ર મોદીને મોડી રાતે…
PM મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને આપી ભારતની સાંસ્કૃતિક ભેટો, જાણો વિગત
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે યોજાયેલી મુલાકાત દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય વાટાઘાટ કર્યા. મુલાકાત દરમિયાન પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિને અનેક ભારતીય સાંસ્કૃતિક ભેટો આપી, જે…
અમેરિકા પોતે રશિયાથી યુરેનિયમ ખરીદે છે, તો ભારત પર આક્ષેપ કેમ? – પુતિનનો ટ્રંપને કટાક્ષ
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન બે દિવસીય ભારત પ્રવાસે આવી પહોંચ્યા છે, અને આ મુલાકાત રશિયા–યુક્રેન યુદ્ધ પછીની પહેલી ભારત મુલાકાત હોવાથી વિશેષ મહત્વ ધરાવે છે. નવી દિલ્હીમાં આપેલા ઇન્ટરવ્યુમાં પુતિને…
રશિયન રાષ્ટ્રપતિ ભારત પ્રવાસે: પુતિન અને પીએમ મોદી ફરી દેખાયા એક જ કારમાં
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન શનિવારે સાંજે બે દિવસની ભારત મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા, જ્યાં તેમનું સ્વાગત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાતે પાલમ એરપોર્ટ પર હાજર રહ્યા. એરપોર્ટ પર સંગીત…
દોહા વિશ્વ શિખર સંમેલનમાં ભારતની પાકિસ્તાનને કડક ચેતાવણી, “આંતરરાષ્ટ્રીય મંચનો ખોટો ઉપયોગ બંધ કરો”
દોહામાં યોજાયેલા સામાજિક વિકાસ માટેના બીજા વિશ્વ શિખર સંમેલનમાં ભારતે પાકિસ્તાનને તીખો જવાબ આપ્યો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પાકિસ્તાનના ભારત વિરોધી નિવેદનોનો કડક વિરોધ કરતાં કહ્યું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય…
અમેરિકાનું કાશ્મીર મુદ્દે મોટું નિવેદન, મોદી-ટ્રમ્પની મુલાકાતને લઈ મોટું અપડેટ
ભારત અને અમેરિકા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ગત કેટલાંક સમયથી ઉતાર-ચઢાવ જોવાઈ રહ્યો છે. છતાં પણ બંને દેશો વચ્ચેનો સહકાર વિવિધ ક્ષેત્રોમાં સતત મજબૂત થઈ રહ્યો છે. તાજેતરમાં અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના…














