ભારતીય ક્રિકેટ ટીમને વધુ એક ઝટકો, બુમરાહ પછી વધુ એક ખેલાડીને મેદાનથી દૂર રહેવું પડશે

ભારતીય ટીમને નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે. જસપ્રીત બુમરાહ પછી, વધુ એક ભારતીય ઝડપી બોલરની ઈજાએ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઈજાને કારણે આકાશ દીપને લગભગ એક મહિના…