સોનું-ચાંદી છોડો, હવે Copperબની રહ્યું છે નવું ‘ગોલ્ડ’: તાંબાના ભાવ ઓલટાઈમ હાઈ પર, Lucrative Investment 2026
સોનું-ચાંદી છોડો, હવે Copperબની રહ્યું છે નવું ‘ગોલ્ડ’: તાંબાના ભાવ ઓલટાઈમ હાઈ પર, શેરોમાં પણ ઉછાળો બિઝનેસ ડેસ્ક :Copper છેલ્લા સમયથી સોનું અને ચાંદી રોકાણકારોના આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે, પરંતુ હવે મેટલ માર્કેટમાં એક અન્ય ધાતુએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. તાંબું એટલે કે Copper સતત મજબૂત બની રહ્યું છે અને તેના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. તાંબાના ભાવમાં તેજીના કારણે તેને હવે કેટલાક રોકાણકારો અને બજાર વિશ્લેષકો ‘નવું ગોલ્ડ’ તરીકે પણ જોઈ રહ્યા છે. તાંબાની વધતી માંગ, વૈશ્વિક ઔદ્યોગિક વિકાસ, ઇલેક્ટ્રિક વાહનો, રિન્યુએબલ એનર્જી અને ડેટા સેન્ટર જેવા ક્ષેત્રોના વિસ્તરણને કારણે Copperની ડિમાન્ડમાં વધારો થવાની અપેક્ષા છે. બીજી તરફ સપ્લાય મર્યાદિત રહેવાની ચિંતા પણ બજાર પર અસર કરી રહી છે. આ પરિસ્થિતિના કારણે તાંબાના ભાવમાં…







