‘નારાજગી’ ની ચર્ચાઓ વચ્ચે થરૂરે ખડગે અને રાહુલ સાથે કરી મુલાકાત, આપ્યું આ મોટું નિવેદન

કોંગ્રેસ હાઈકમાન્ડ સાથેના મતભેદો વચ્ચે, શશિ થરૂરે ગુરુવારે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી. ત્રણેય નેતાઓ વચ્ચેની મુલાકાત સંસદ ભવનમાં ખડગેના કાર્યાલયમાં…