અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી શરૂ, 4 એપ્રિલ સુધી થશે પૂર્ણ

અમદાવાદમાં ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે વિવાદાસ્પદ બનેલો Hatkeshwar Bridge હવે તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેને 4 એપ્રિલ…