ચાંદીના ભંડારમાં ‘સુલતાન’ કોણ? જાણો દુનિયાનો સૌથી મોટો ચાંદી ખજાનો કયા દેશ પાસે

સોનાની જેમ હવે ચાંદી પણ રોકાણકારો માટે હોટ ફેવરિટ બની રહી છે. હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે કે વિશ્વમાં ચાંદીનો સૌથી મોટો ભંડાર કયા દેશ પાસે છે.…