આજથી CBSEની ધોરણ 10 અને 12ની પરીક્ષા શરુ, રાજ્યની 680 સ્કૂલોમાં લેવાઈ રહી છે પરીક્ષા

આજથી CBSEની ધોરણ 10 અને 12ની પરીક્ષા શરુ થઈ છે. રાજ્યની 680 સ્કૂલોના 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે,અમદાવાદના 21 કેન્દ્રમાં 14 હજાર 281 વિદ્યાર્થી પરિક્ષા આપશે,. CBSE…