69 લાખ પેન્શનરોને ઝટકો! નહીં મળે 8માં પગાર પંચનો લાભ?
સરકારે તાજેતરમાં 8મા કેન્દ્રીય પગાર પંચ (8મા CPC) માટે સંદર્ભ શરતો (ToR) જાહેર કરી છે. આ પછી, ઓલ ઈન્ડિયા ડિફેન્સ એમ્પ્લોયીઝ ફેડરેશન (AIDEF) એ આ મુદ્દે ચિંતાજનક નિવેદન કર્યું છે.…
મુર્શિદાબાદમાં ભયાનક ગેસ સિલિન્ડર બ્લાસ્ટ: એક જ પરિવારના 6 લોકો ગંભીર રીતે ઘાયલ, એક બાળકનું કરુણ મોત
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં એક દિલદહોળી દેતી ઘટના બની છે. કાંડી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા રામેશ્વરપુર ગામમાં રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં એક બાળકનું મોત થયું છે…
દિલ્હી બ્લાસ્ટનું ‘આગ્રા કનેક્શન’: શંકાસ્પદ ડૉ. પરવેઝ અંસારીનો SN મેડિકલ કોલેજ સાથે લાંબો સંબંધ
દિલ્હીમાં 10 નવેમ્બરે લાલ કિલ્લા પાસે થયેલા બોમ્બ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ૧૨ લોકોના મોત થયા છે. આ મામલાની તપાસમાં હવે એક મોટો ખુલાસો થયો છે. શંકાસ્પદ ડૉક્ટર પરવેઝ અંસારીનો આગ્રાની…
ગુજરાતમાં ફરી વળશે શીત લહેર, નવેમ્બર અને ડિસેમ્બરમાં ઠંડી ભૂક્કા બોલાવશે
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનું પ્રકોપ વધવાની શક્યતા છે. હવામાન વિભાગ અને જ્યોતિષીય અનુમાન મુજબ 23 થી 27 નવેમ્બર અને 1 થી 10 ડિસેમ્બર વચ્ચે શીત લહેરના પ્રભાવથી…
અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દેવાયત ખવડના જામીન કર્યા રદ, લોકસાહિત્યકારની મુશ્કેલીમાં વધારો
લોકસાહિત્યકાર દેવાયત ખવડ માટે વધુ મુશ્કેલીઓ ઉભી થઈ ગઈ છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તેમના જામીન રદ કરીને તેમને તાત્કાલિક પોલીસ સમક્ષ સરેન્ડર થવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદો મારામારીના કેસમાં…
લીંબડી હાઇવે પર કટારિયા ટોલગેટ નજીક અકસ્માત, 10 મુસાફરો ઘાયલ
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નેશનલ હાઇવે પર કટારિયા ટોલગેટ નજીક આજે સવારે ગંભીર માર્ગ અકસ્માત થયો. મુસાફરો ભરેલી બોલેરો પીકઅપ વાન અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 10 જેટલા લોકો ગંભીર…
થાનગઢમાં ટ્રકમાંથી મગફળીની બોરીઓની લૂંટ, પોલીસ કાર્યવાહી ચાલુ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ધોળેશ્વર ફાટક પાસે એક ટ્રક એન્ગલમાં ફસાઈ જતા તેમાં ભરેલી મગફળીની બોરીઓ રસ્તા પર પડી ગઈ. આ ઘટનાનો લાભ લઈને આસપાસના લોકોએ નીચે પડી ગયેલી બોરીઓ ઉઠાવી…
અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાના બે દિવસના રિમાન્ડ મંજુર, જાણો વિગત
રાજકોટના અમિત ખૂંટના આપઘાત કેસમાં વધુ પડકાર ઊભા થયા છે. કોર્ટે પોલીસની વિનંતી મુજબ રાજદીપસિંહ જાડેજા (રીબડા)ને બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન રાજદીપસિંહને કોર્ટમાં નહીં પરંતુ જજના…
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા કડક: પોલીસ, SOG અને LCBનું સતત પેટ્રોલિંગ, રેલવે સ્ટેશન-બસ સ્ટેન્ડ પર ચેકિંગ શરૂ
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાતના મુખ્ય યાત્રાધામોમાં સુરક્ષા વધારવામાં આવી છે. ખાસ કરીને દ્વારકાધીશ મંદિરની આસપાસ પોલીસ બંદોબસ્ત વધુ કડક બનાવાયો છે. દ્વારકામાં પોલીસ, SOG અને LCBની ટીમો સતત પેટ્રોલિંગ…
















